શું તમે પણ ભવિષ્યમાં સરકારી અધિકારી (Gov. Officer) બનવા માંગો છો?
ધોરણ 6 થી 10 ના કોઈ પણ વિદ્યાર્થી આપી શકે તેવી વિશેષ જનરલ નોલેજ ટેસ્ટનું આયોજન Early Bird IAS દ્વારા કરવામાં આવ્યું છે. તમારા જ્ઞાનને ચકાસવાની આ ઉત્તમ તક છે!
ટેસ્ટની મુખ્ય વિશેષતાઓ:
✅ ધોરણ 6 થી 10 નો કોઈ પણ વિદ્યાર્થી આ ટેસ્ટ આપી શકે છે.
✅ General Knowledge Test ગુજરાતી અને English બંને ભાષામાં આપી શકાશે.
✅ ટેસ્ટ માળખું: કુલ 100 માર્ક્સ | સમય: 01:30 કલાક.
નોંધ: જે વિદ્યાર્થીઓ આ ઓનલાઇન ટેસ્ટમાં Top 50 માં આવશે, તેમણે ગાંધીનગર ઓફલાઇન સેન્ટર પર આવીને ફાઇનલ ટેસ્ટ આપવાની રહેશે અને આ ઓફલાઇન ટેસ્ટના પરિણામ બાદ જ શિષ્યવૃત્તિ (Scholarship) આપવામાં આવશે.
ટેસ્ટનું આયોજન:
તારીખ: 07 June, 2026
⏰ સમય: રાત્રે 08:00 PM

.png)

